Art & Craft Club

ભવિષ્યમાં પ્રોફેશનલ આર્ટિસ્ટ બની શકે તે માટે ચિત્રકળા ની સુક્ષ્મ વાતો નું જ્ઞાન તજજ્ઞો દ્વારા સ્કેચ પ્રેકટીસનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને શાળામાં  આપવામાં આવે છે. આર્ટ એન્ડ  ક્રાફ્ટ માં નિપુણ બનાવવા માટે શાળા દ્વારા આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લબ નું નિર્માણ કરવામાં આવ્યું છે.

Club Fees                       :-Rs.600/-p.a

Maximum Members     :- 50

Club Working                :- EM :-7:20 TO 8:20 a.m    (Monday,Tuesday,Saturday)

                                            GM :- 12:30 TO 1:30 p.m (Thursday,Friday,Saturday)